Dropdown Code

ચાલતી પટ્ટી

"તેલાવ પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરેછે. .-શાળા પરિવાર "

30 September 2015

સ્કુલ વિઝીટ

 માનનીય શ્રી  કિશોરભાઈ એફ પાર્થ સાહેબ  ની શાળા મુલાકાત 






 માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી ની શાળા મુલાકાત 


                 આજ રોજ તા:૨૧/૮/૨૦૧૯ ને બુધવાર ના રોજ અમદાવાદ જીલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી ,જિલ્લાપ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી એમ.એન,પટેલ સાહેબ  ,નાયબ ,જિલ્લાપ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી દિક્ષિતભાઈ પટેલ સાહેબ  , જિલ્લા નિયામક સાહેબ શ્રી ,ધ્વારા તેલાવ પ્રાથમિક શાળા ની મુલાકાત લેવામાં આવી . સાહેબ શ્રી ધ્વારા શાળા માં ચાલતી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિ અને સહ અભ્યાસિક પ્રવૃત્તિ  ની માહિતી મેળવી અને બાળકો ને  વાંચન કરાવ્યું ,અને બાળકો ને પ્રોત્સાહન પૂરું પાડ્યું ,

માનનીય નાયબ જીલ્લા પાથમિક શિક્ષણાધિકારીશ્રી કડીવાર સાહેબશ્રી ની શાળા મુલાકાત 

માનનીય જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી P.A.ZALU સાહેબની શાળા મુલાકાત