Dropdown Code

ચાલતી પટ્ટી

"તેલાવ પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરેછે. .-શાળા પરિવાર "

શાળા મુલાકાત

આજ રોજ તેલાવ પ્રાથમિક શાળામાં માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ડો.એમ.એન.પટેલ ઘ્વારા શાળા મુલાકાત લેવામાં આવી.વિદ્યાર્થીઓ નું વાંચન તપાસવામાં આવ્યું અને શિક્ષકો ને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
આજ રોજ સાણંદ તાલુકા ના લોકલાડીલા ધારાસભ્યશ્રી કનુભાઈ પટેલે શાળા ની મુલાકાત લીધી અને શાળા ની શ્રેષ્ઠ કામગીરી બદલ અભિનંદન આપ્યા હતા
        સાણંદ મામલતદાર સાહેબ શ્રી ની શાળા મુલાકાત અને તાલુકા વિકાસ અધિકારી
       તા: ૧૮/૭/૨૦૧૭ ને મંગળવાર ના રોજ માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મહેશભાઈ.પી. મહેતા એ શાળા ની મુલાકાત લીધી 
               માનનીય તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી  નિકુંજભાઈ પટેલ ની શાળા મુલાકાત