Dropdown Code

ચાલતી પટ્ટી

"તેલાવ પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરેછે. .-શાળા પરિવાર "

ડીજીટલ લાયબ્રેરી

ડીજીટલ લાયબ્રેરી.......

  • શાળામા  સમૃધ્ધ ડીજીટલ લાઇબ્રેરી આવેલ છે.

  • લાઇબ્રેરીમા અલગ અલગ કેટેગરીના અંદાજે 1400 જેટલા બાળકો માટેના પુસ્તક છે.

  • લાઇબ્રેરીની ખાસીયત એ છે કે તે બધા માટે હંમેશા ખુલી રહે છે.

  • બાળકો તેમને ગમે ત્યારે નવરાશના સમયમાં આવીને પુસ્તકો વાંચી શકે છે અથવા ઘરે લઈ જઈ શકે છે.

  • બાળકો જાતે કોમ્પ્યુટર માં પોતાનો જી.આર. નંબર નાખી ને પુસ્તકો વાંચવા લઈ જાય છે અને વંચાય ગયા પછી તે જાતે પાછા જમા કરાવી શકે છે.જેમા બાળકો પોતાની નોંધ જાતે જ રાખે છે.કોઇ બંધન નહી.કોઇ ચોકીદાર નહી.

  •  લાઇબ્રેરીના મહત્તમ ઉપયોગથી ખુબ જ સારુ પરીણામ મળેલ છે,બાળકો પુસ્તકોને પોતાના સાચા સાથી માનતા થયા છે.

  •  વાંચન લેખનમાં નબળા બાળકો તેમને મનગમતા ચિત્રવાર્તાના પુસ્તકો થકી ખુબ જ સારી વાંચન અને લેખન ક્ષમતા કેળવી શક્યા છે...

 લાઇબ્રેરીના ફોટોગ્રાફ્સ......










લાયબ્રેરી