Dropdown Code

ચાલતી પટ્ટી

"તેલાવ પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરેછે. .-શાળા પરિવાર "

GNAN SETU

                        જ્ઞાનસેતુ ... ટીમ એજ્યુકેશન અમદાવાદ નું એક ડગલું, ઉંચી ઉડાન અર્થે....

                        જ્ઞાનસેતુ


                                    Hon.DDO sir sharing her view on Gyan setu...


અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી ભાર્ગવીબેન દવેના માર્ગદર્શન મુજબ અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ‘જ્ઞાન સેતુ’ કાર્યક્રમ મુકવામાં આવ્યો. રાજ્યમાં પ્રથમવાર હાથ ધરાયેલ આ નવતર પ્રયોગને પાયલોટ પ્રોજેક્ટ કહી શકાય...’જ્ઞાન સેતુ’ અંગે જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી એ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી  પ્રફુલભાઈ જલુ સાહેબ સાથે જીલ્લાની  શાળાઓની સ્થિતિ અંગે માહિતી મેળવી પ્રાથમિક ચર્ચા પછી જીલ્લાની પસંદિત પ્રાથમિક શાળાઓમાં ‘જ્ઞાન સેતુ’ પ્રોજેક્ટ અમલીકરણ અર્થે મુકવા ચર્ચા હાથ ધરી. બંને અધિકારીશ્રીઓની ચર્ચાના અંતે તૈયાર થયેલ ‘જ્ઞાન સેતુ’ અંગે જીલ્લાના તમામ TPEOs, EIs, BRCCs, CRCCs, Selected Head Teachers સાથે ૧૯ માર્ચ ૨૦૧૫ના દિવસે LmL વિદ્યાલય, ઓગણજ ખાતે પરીસંવાદનું આયોજન હાથ ધરાયું. આ પરિસંવાદમાં જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી ભાર્ગવીબેન દવે, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના અધ્યક્ષ શ્રી હર્ષદગીરી ગોસ્વામી સાહેબ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી પ્રફુલભાઈ જલુ સાહેબ, જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી જી.આર.કડીવાલ સાહેબ દ્વારા  ટીમ એજ્યુકેશન અમદાવાદના સભ્યોને સીધું માર્ગદર્શન આપવામાં આવ્યું. .


                                         બાયસેગ કાર્યક્રમ જોતા  બાળકો 




                                           GRISHMOTSAV DAY-1(MUSIC AND DANCE)





                                           













ગ્રીષ્મોત્સવ-૨૦૧૭