Dropdown Code

ચાલતી પટ્ટી

"તેલાવ પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરેછે. .-શાળા પરિવાર "

મધ્યાહનભોજન












                                                                 મધ્યાહનભોજન   

શાળા માં મધ્યાહનભોજન અંતર્ગત ઢોકળા અને ઈડલી સંભાર નું મશીન શાળાનાં શિક્ષિકાબહેન શ્રી સરોજબેન હરીલાલ ઠક્કર તરફ થીશાળા ને દાન માં આપવામાં આવ્યું તથા તેમના તરફ થી દર ગુરુવારે બાળકો ને ઢોકળા નું ભોજન આપવામાં આવે છે