Dropdown Code

ચાલતી પટ્ટી

"તેલાવ પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરેછે. .-શાળા પરિવાર "

ENVIRONMENT AWARENESS PROGRAM

                               અત્રે ની તેલાવ પ્રાથમિક શાળા માં TATA MOTORSના સહયોગ થી માનવ સેવા ટ્રસ્ટ ધ્વારા ENVIRONMENT AWARENESS PROGRAM યોજવામાં આવ્યો જે અંતર્ગત શાળામાં ધોરણ -૬ થી ૮ ના ૨૦૦ જેટલા બાળકો માટે ચિત્રસ્પર્ધા , વકતૃત્વસ્પર્ધા , નિબંધસ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું  અને વિજેતા બાળકો ને ઇનામ આપવામાં આવ્યા.













નાતાલ ની ઉજવણી -2018